Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડલ: માંડલ પંથક અગનભઠ્ઠીમાં શેકાયું : તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા બપોરે રસ્તાઓ બન્યા સૂમસામ

Mandal, Ahmedabad | May 13, 2026
માંડલ પંથક અગનભઠ્ઠીમાં શેકાયું : તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા બપોરે રસ્તાઓ બન્યા સૂમસામ વૈશાખ મહિનાની ધોમધખતી ગરમીએ અમદાવાદ ગ્રામ્ય સહિત માંડલ પંથકના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. અમદાવાદ ગ્રામ્ય સહિત માંડલ પંથકમાં વૈશાખ મહિનાની આકરી ગરમીએ પ્રકોપ વર્તાવ્યો છે. મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચતા બપોરના સમયે રસ્તાઓ અને બજારો સૂમસામ બની જાય છે. બપોરે 12 વાગ્યા બાદ જાણે અઘોષિત કરફ્યુ જેવો માહોલ સર્જાય છે, જેના કારણે વેપાર-ધંધા પર મ

MORE NEWS