Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: રૂવા મંત્રેશ વિસ્તારમાં આવાસ યોજનાના મકાનો લોકોને ફાળવવામાં નહીં આવતા મનપા કમિશનર સમક્ષ આવેદન આપી રજૂઆત કરી

Bhavnagar City, Bhavnagar | Jun 22, 2026
ભાવનગર શહેરના રુવા મંત્રેશ નજીક આવેલા મકાનો લોકોને ફાળવવામાં આવ્યા છે. પરંતુ આવાસ યોજનાના મકાનોની કામગીરી હજુ પણ શરૂ છે. ત્યારે લોકોને આ મકાનો ઝડપથી ફાળવવામાં આવે તેવી માંગ સાથે ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ આવેદન આપી રજૂઆત કરી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: રૂવા મંત્રેશ વિસ્તારમાં આવાસ યોજનાના મકાનો લોકોને ફાળવવામાં નહીં આવતા મનપા કમિશનર સમક્ષ આવેદન આપી રજૂઆત કરી - Bhavnagar City News