માંડલ: દારૂના નશામાં કાર ચલાવતા યુવાન ઝડપાયો, માંડલ પોલીસે કાર્યવાહી કરી
દારૂના નશામાં કાર ચલાવતા યુવાન ઝડપાયો, માંડલ પોલીસે કાર્યવાહી કરી આજે માંડલ પોલીસ સ્ટેશન વિસ્તારમા ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગ દરમ્યાન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક યુવાનને દારૂના નશામાં કાર ચલાવતા ઝડપી પાડ્યો હતો. પોલીસ મુજબ, માંડલ ચબુતરા ચોક પાસે ચેકિંગ દરમિયાન....