ગોધરા: નગર પાલિકા દ્વારા અટલ ઉદ્યાન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમનું આયોજન થયું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે 21 મી જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, ગોધરા નગર પાલિકા દ્વારા અટલ ઉદ્યાન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ ગોધરા નગર પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા