ઉપલેટા: રાજકોટ: ગઢાળા ગામમાં પુલના લોકાર્પણ મામલે વિવાદ, પૂર્વ સરપંચ સામે પોલીસ ફરિયાદ
Upleta, Rajkot | Oct 21, 2026 રાજકોટના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે મંજૂરી વિના પુલનું લોકાર્પણ કરવા બદલ પૂર્વ સરપંચ નારણભાઈ ઉટડીયા સામે ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ સરપંચે આને રાજકીય કિન્નાખોરી ગણાવી છે.