પેટલાદ: અગાસ-બોરીયા માર્ગ ઉપરથી બિયરના ટીન ઝડપતા કાર્યવાહી કરાઈ
Petlad, Anand | Nov 7, 2025 પેટલાદ ગ્રામ્ય પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે અગાસ બોરિયા માર્ગ ઉપરથી બિયરના 6 ટીન સાથે યુવક ઝડપાયો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.