થર્ટી ફર્સ્ટ ની ઉજવણી ની તૈયારી ના રૂપે પોલીસ દ્વારા દારૂબંધીનો કડક અમલ થઈ રહેલો હોય ભાવનગર પેરલ ફોલોની ટીમ દ્વારા ઘાંઘળી શિહોર ચોકડી પાસેથી શંકાસ્પદ મોંઘી કારને અટકાવી તલાસી લેતા તેની અંદરથી બિયર તથા દારૂ મળી આવેલ છે જેની અંદર બેઠેલ ત્રણ આરોપીઓ પણ ઝડપાયા ₹2.71લાખ નો મુદ્દા માલ અને બાર લાખ રૂપિયા ની કાર જબત કરેલ છે જે શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે