ભુજ: સુખપરમાં યુવકે ગળેફાંસો ખાઈ
જીવન ટૂંકાવ્યું
Bhuj, Kutch | Jun 27, 2026 સુખપરમાં રહેતા વિજયભાઈ નામનો યુવક પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લવાયો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. બનાવ અંગે માનકૂવા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.