Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઉમરેઠ: ઉમરેઠ શહેરમાં રક્તદાન શિબિર યોજાઈ, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

Umreth, Anand | Jul 6, 2026
ઉમરેઠ શહેર ખાતે ભારતીય જનતા યુવા મોરચા, ઉમરેઠ વિધાનસભા દ્વારા શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ પખવાડિયાના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજસેવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.