રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર લીંબડી ઓવરબ્રીજ પર પુરપાટ ઝડપે આવી રહેલા કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે સાઇડમાં જઇ રહેલી કાર ને ટક્કર મારી અડફેટે લઇ ભાગી છુટ્યુ હતું. આ અકસ્માતમાં કોઈ ને ઇજાઓ પહોંચી ન હતી. લીંબડી પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
લીંબડી: લીંબડી હાઇવે સર્કલ ઓવરબ્રિજ ઉપર જ ડમ્પર ચાલક કારને અડફેટે લઇ ટક્કર મારી ભાગી છુટ્યો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે - Limbdi News