ગોધરા: જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ સ્વ. સોમાભાઈ મેઘવાળના બેસણામાં સાંસદ રાજપાલસિંહ જાધવે આપી શ્રદ્ધાંજલિ
જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ સ્વ. સોમાભાઈ મેઘવાળના બેસણામાં સાંસદ રાજપાલસિંહ જાધવે આપી શ્રદ્ધાંજલિ,પંચમહાલ જિલ્લાના નવાગામ નાંદરખા ખાતે આજે એક શોકમય માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર અને પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ સ્વ. સોમાભાઈ મુળજીભાઈ મેઘવાળનું બેસણું યોજાયું હતું.સ્વ. સોમાભાઈ મેઘવાળ લાંબા સમયથી પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠનમાં સક્રિય રહીને પછાત અને અનુસૂચિત જાતિના ઉત્થાન માટે કાર્યરત હતા. તેમના નિધન