ગોધરા: EVM મશીન અને પોલિંગ સ્ટાફને બુથ સુધી પહોંચાડવા માટે RTO વિભાગ દ્વારા ખાનગી વાહનો રિક્વિઝિશન કરવામાં આવ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ સ્તરે વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે ચૂંટણીના દિવસે જિલ્લાના અંતરિયાળ તાલુકાઓ અને દરેક પોલિંગ બુથ સુધી EVM મશીન તેમજ મતદાન માટે નિયુક્ત કરવામાં આવેલી પોલિંગ પાર્ટીઓને સમયસર પહોંચાડવી એ એક મોટું પડકાર હોય છે. આ કામગીરી