વઢવાણ: એ આર ટી ઓ સુરેન્દ્રનગર દ્વારા મોટરસાયકલ પ્રકારના વાહનો માટે GJ13,BM સિરીઝના ગોલ્ડન સિલ્વર નમ્ર માટે ઈ ઓપ્શન શરૂ
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી સુરનગર દ્વારા મોટરસાયકલ પ્રકારના વાહનો માટે GJ 13BM 0001 થી 999 સિરીઝ માટે ઓપ્શન શરૂ કરવામાં આવ્યું છે જેની તારીખ 20 નવેમ્બર 2025 થી 29 નવેમ્બર 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકશે