નડિયાદ: જિલ્લામાં તહેવારો દરમિયાન ઈમરજન્સી સેવાઓ 24 કલાક કાર્યરત રહેશે.
ખેડા જિલ્લાના નાગરિકોને તહેવારો ના આનંદ ભર્યા સમયગાળામાં સુરક્ષિત રાખવા અને આપત્તિના સમયે તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે ખેડા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સંપૂર્ણ સર્જ અને સતત 24 કલાક કાર્યરત રહેશે ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા તહેવારોના દિવસોમાં માર્ગ અકસ્માત વીજળી સંબંધી દુર્ઘટનાઓ કુદરતી આપત્તિઓ આરોગ્ય ઈમરજન્સી કે અન્ય કોઈપણ અણધાર્યા પ્રસંગો સર્જાય તો નાગરિકોને વિલંબ વિના જિલ્લાના કંટ્રોલરૂમ સાથે તાત્કાલિક સંપર્ક સાધવા જણાવાયું છે.