વઢવાણ: સુરેન્દ્રનગર હેન્ડલુમ ચોક દાળમીલ રોડ, પાણીની ટાંકી સહિતના રસ્તાની કામગીરીની સમીક્ષા કરતા ભાવનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં હેન્ડલુમ ચોક દાળ મીલ પાણીની ટાંકી ના રસ્તાની ડામર રોડની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે આ કાર્યવાહી દરમિયાન મહાનગરપાલિકા ના ડીપીટી કમિશનર અર્જુન ચાવડાએ રાત્રિ દરમિયાન કામનું સમીક્ષા અને નિરીક્ષણ કર્યું હતું