બાબરા: ગુમ થયેલ મોબાઈલને બાબરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શોધી લેતી પોલીસ
Babra, Amreli | Oct 13, 2025 તેરા તુજકો અર્પણ” કાર્યક્રમમાં બાબરા પોલીસે ગુમ થયેલો મોબાઇલ શોધી આપ્યો હતો.બાબરા પોલીસ સ્ટેશનના “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારશ્રીનો ગુમ થયેલો મોબાઇલ શોધી તેમને પરત આપવામાં આવ્યો.