માંડલ: જાલીસણા ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઝળહળી ઉઠ્યો, હજારો શ્રમિકોને 'અંધારપટ' માંથી મળી મુક્તિ
જાલીસણા ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઝળહળી ઉઠ્યો, હજારો શ્રમિકોને 'અંધારપટ' માંથી મળી મુક્તિ માંડલના જાલીસણા ઔદ્યોગિક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી સ્ટ્રીટ લાઈટોના કારણે શ્રમિકોના જીવ જોખમમાં હોવાનો અહેવાલ 'દિવ્ય ભાસ્કર' દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ સમાચારની ધારદાર અસર થતાં ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું છે અને ગણતરીના કલાકોમાં જ સમગ્ર વિસ્તારની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરી દેવામાં આવી છે."ગઈકાલ સુધી જે રસ્તો ઘોર અંધકારમાં ગરકાવ હતો, ત્યાં આજે સ્ટ્ર