Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: સુભાષનગર વિસ્તારમાં નશો કરેલી હાલતે ઝડપાયેલા નાયબ મામલતદારને DM દ્વારા ફરજ મોકૂફ કરાયા

Bhavnagar City, Bhavnagar | May 9, 2026
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા કોર્પોરેશનના મધ્યાન ભોજન વિભાગના નાયબ મામલતદાર નશો કરેલી હાલતે બે દિવસ પહેલા ઝડપાયા હતા. ઘોઘા રોડ પોલીસ મથક દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બનાવને લઈને જિલ્લા કલેકટર દ્વારા કાર્યવાહી હાથ ધરી નાયબ મામલતદારને ફરજ મોકૂફ કરવા હુકમ કરાયો હોવાનું કચેરી ખાતેથી જણાવ્યું હતું.

MORE NEWS

No related stories for this location.