પોરબંદર: પોરબંદરમાં પરિણીતા અને તેના પતિએ પીધી ઝેરી દવા, જાણો શું છે મામલો
પોરબંદરમાં રહેમાની એપાર્ટમેન્ટમાં રહેતા અસ્ફાક ઉસ્માન હાલાઈ સાથે પ્રેમસંબંધ અને નિકાહ કરવાની ના પાડતા પરિણીતાએ ઝેરી દવા પીધી. ત્યારબાદ પરિણીતાના પતિએ પણ ઝેરી દવા પીતા ચકચાર મચી છે.