ગોધરા: સીમલીયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબનો અભાવ ..
ઘોઘંબાના સીમલીયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબનો અભાવ ..પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા હેઠળ આવેલા સીમલીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી કાયમી ડોક્ટર ન હોવાના કારણે સ્થાનિક દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને ૩૦ બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં કાયમી મેડિકલ ઓફિસર ન હોવાથી આ વિસ્તારના ગરીબ અને અંતરિયાળ આદિવાસી દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સીમલીયા ખાતે કરોડોના ખર્ચ