ઘાટલોડિયા: બોડકદેવમાં આવેલા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ
આજે ગુરુવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બોડકદેવમાં આવેલા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભક્તોની કેમ્પ હનુમાન મંદિરમાં ભીડ.101 કિલો માવાના કેક બનાવાઈ.બાળસ્વરૂપ કેસરી નંદનને કર્યા બિરાજમાન.બાળ સ્વરૂપ હનુમાનજીને પારણે ઝુલાવશે.હનુમાનજીને કરાયો સોનાના ઘરેણાંનો શણગાર.