માંડલ: વિરમગામ વિધાનસભામાં ૩૦.૭૧ કરોડના રસ્તાઓના કામ મંજૂર, હાર્દિક પટેલના પ્રયાસે મળી મંજૂરી
વિરમગામ વિધાનસભામાં ૩૦.૭૧ કરોડના રસ્તાઓના કામ મંજૂર, હાર્દિક પટેલના પ્રયાસે મળી મંજૂરી વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલના અથાગ પ્રયાસથી વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં કુલ ૩૦.૭૧ કરોડ રૂપિયાના રસ્તા વિકાસના કામો મંજૂર થયા છે. આ મંજૂરી મળતાં સ્થાનિક વિસ્તારોમાં રસ્તાઓની સુવિધા વધશે અને વિકાસની ગતિ તેજ થશે...