ગોધરા: પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મહેર કરી છે.
પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મહેર કરી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. માત્ર ગોધરા જ નહીં, પરંતુ જિલ્લાના હાલોલ, કલોલ, ઘોઘંબા, શહેરા, જાંબુઘોડા અને મોરવા હડપ સહિતના તમામ વિસ્તારોમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આ સર્વત્ર વરસાદી માહોલ વચ્ચે સામાન્ય જનજીવન પર પણ વ્યાપક અસર જોવા મળી રહી છે."જિલ્લામાં વહેલી સવારે ૬ વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુ