ભાવનગર શહેર: કુંભારવાડામાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધતા પોલીસે આરોપીને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Apr 6, 2026
તારીખ 6 એપ્રિલના રોજ સવારે 7 કલાકે બોરતળાવ પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર ભાવનગર ના કુંભારવાડા વિસ્તારની ગોપાલ સોસાયટી, શેરી નંબર 4 ખાતે રહેતા વિજય ઉર્ફે તુષાર ભાયલાલભાઈ બારૈયા (મૂળ ગામ ગોગલા) વિરુદ્ધ ભોગ બનનારના પિતાએ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં ભારતીય દંડ સંહિતા કલમ 137(2), 87, 64(2) તેમજ પોક્સો એક્ટની કલમ 6 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મામલે ગુનો નોંધી આ કેસના આરોપીની મોડીરાત્રે ધરપકડ કરવામાં આવી