ગોધરા: પંચમહાલ, ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ
ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ માટે ‘પૂર્વન ટેલેન્ટ અને યંગ ટેલેન્ટ કાઉન્સિલિંગ કાર્યક્રમ’ યોજાયો હતો. રમતવીરોને સરકારની વિવિધ રમતલક્ષી યોજનાઓ અને લાભોની માહિતી આપવામાં આવી હતી. પસંદગી પામનાર ખેલાડીઓને શૈક્ષણિક ફી, હોસ્ટેલ, પુસ્તકો, ગણવેશ, પૌષ્ટિક આહાર, માસિક સ્ટાઇપેન્ડ અને સ્પોર્ટ્સ કીટ સહિતની સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. સાથે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રગતિ માટે આધુનિક તાલીમ અને ટ