અમદાવાદમાં દિવાળીના સમયે મેટ્રો ટ્રેનનો સમય ઘટયો.. ફટાકડાથી સંભવિત નુકસાન ટાળવા માટે શનિવારે 10 કલાકે નિર્ણય લેવામાં આવ્યો છે.. 20 ઓક્ટોબરે દિવાળીના પર્વે તમામ સ્ટેશનથી ઓપરેટ થતી મેટ્રો ટ્રેનના સમયમાં 3 કલાકનો ઘટાડો કરાયો.
અમદાવાદ શહેર: અમદાવાદમાં દિવાળીના સમયે મેટ્રો ટ્રેનનો સમય ઘટયો, ફટાકડાથી સંભવિત નુકસાન ટાળવા માટે નિર્ણય - Ahmadabad City News