રાજુલા શહેરના ચામુંડા વિડિયો પાછળ મારામારીની એક ઘટના સામે આવી છે. કવિતાબેન જોગદિયાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને જણાવ્યા મુજબ, તેમની ઉપર છ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટના અંગે પોલીસ દ્વારા ફરિયાદનો દાખલો લેવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.