નર્મદા એલસીબી પોલીસ સ્ટાફના માણસો બૂજેઠા ચેક પોસ્ટ ખાતે નાકાબંધી કરી વાહન ચેકિંગમાં હતા. દરમિયાન ફોરવીલ ગાડી આવતા પોલીસ સ્ટાફના માણસોએ ગાડી ઉભી રાખી તપાસ કરતા ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ સાથે બે આરોપી મળી આવ્યા તિલકવાડા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તિલકવાડા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે