બાબરા: બાબરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુન્હાઓમાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી અમદાવાદ ખાતેથી ઝડપાયો
Babra, Amreli | Aug 28, 2025 અમરેલી ડિવિઝનના નાસતા ફરતા સ્કોર્ડે ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી બે વર્ષથી નાસતો ફરતો બાબરા ગુના કેસનો આરોપી અમદાવાદમાંથી ઝડપ્યો.