સત્ય સાંઈ જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી સત્ય સાંઈ પ્રેમ પ્રવાહીની નામના રથ નું અંબાજી અને દાંતા વિસ્તારમાં આગમન થયું હતું એમાં શ્રી સત્ય સાંઈ ના દિવ્ય પાદુકા ના દર્શન રાખવામાં આવ્યા હતા અને શ્રી સત્ય સાંઈ વિશે માહિતી આપવામાં આવી હતી આ સત્ય સાંઈ પ્રેમ પ્રવાહીની રથ અંબાજી અને દાંતામાં નગર ભ્રમણ કરી લોકોને સત્ય સાંઈ વિશે માહિતી આપી હતી