ઓખામંડળ: દ્વારકા જિલ્લાના રાવલ ગામે વેપારી યુવાન પર લાકડાના ધોકા વડે હુમલો,
એક મહિલા સહિત છ સામે નોંધાઈ ફરિયાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે રહેતા રાકેશ ઉર્ફે રામદેવ કાના કાગડિયા નામનો વેપારી યુવાન પોતાની નાસ્તાની દુકાને મોટરસાયકલ રાખી હોય ત્યારે આરોપીઓએ અહીં કેમ મોટરસાયકલ રાખી છે તે બાબતે ભૂલાચાલી કરી યુવાનને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી સમગ્ર મામલે મહિલા સહિત છ સામે પોલીસમાં નોંધાઈ ફરિયાદ