ઘોઘા: ઘોઘા પીપળીયા પુલ પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલ એક ટ્રકને ઘોઘા મામલતદાર સાહેબે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
ઘોઘા પીપળીયા પુલ પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલ એક ટ્રકને ઘોઘા મામલતદાર સાહેબે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આજ રોજ તારીખ 10 /11 /2025 ના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘા પીપળીયા પુલ પાસેથી રેતી ભરેલ એક ટ્રકને ઝડપી લઇ ઘોઘા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો ઘોઘા મામલતદાર સાહેબ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા પીપળીયા પુલ પાસેથી જોરુભા બહાદુરસિંહ ગોહિલ એક રેતી ભરેલ ટ્રકને લઈ પ્રસાર થતા હતા ત્યારે ઘોઘા મામલતદાર સાહેબની ટીમ દ્વારા તેન