Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: ગોધરા નગરપાલિકા ચૂંટણી પૂર્વે તૈયારીઓ તેજ, કલેક્ટર દ્વારા EVM વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

Godhra, Panch Mahals | Apr 21, 2026
આગામી ગોધરા નગરપાલિકા ચૂંટણીને લઈ જિલ્લા તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ છબનપુર સ્થિત સરકારી ઇજનેરી કોલેજની મુલાકાત લઈ EVM માટે બનાવાયેલા સ્ટ્રોંગ રૂમ, રીસીવિંગ અને ડિસ્પેચિંગ વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે EVM સીલિંગ પ્રક્રિયા નિહાળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. ચૂંટણી પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તમામ વ્યવસ્થાઓ મજબૂત રાખવા પર ભાર મુકાયો.

MORE NEWS

☀️ Your Next Business Opportunity Starts Here!

Ready to build a successful career in the booming solar industry?

Join UVR Green Energies’ Channel Partner & Dealer Meet and discover how you can start earning with zero registration fees and no investment.

✨ What You Get:
✅ No Registration Fee
✅ No Investment Required
✅ Complete Business & Technical Support
✅ High Earning Potential
🤝 Network with Industry Experts

🍽️ Complimentary Hospitality
☕ Breakfast
🍵 Afternoon High Tea
☕ Evening High Tea

📅 Date: 26th July 2026
🕙 Time: 10:00 AM – 8:00 PM
📍 Venue: The Fern Residency, Alkapuri, Vadodara

📞 Register Now:
95375 66799 | 97373 66799

Limited Seats. Registration is Mandatory.

#UVRGreenEnergies #ChannelPartner #Dealer #SolarBusiness #SolarDealer

☀️ Your Next Business Opportunity Starts Here! Ready to build a successful career in the booming solar industry? Join UVR Green Energies’ Channel Partner & Dealer Meet and discover how you can start earning with zero registration fees and no investment. ✨ What You Get: ✅ No Registration Fee ✅ No Investment Required ✅ Complete Business & Technical Support ✅ High Earning Potential 🤝 Network with Industry Experts 🍽️ Complimentary Hospitality ☕ Breakfast 🍵 Afternoon High Tea ☕ Evening High Tea 📅 Date: 26th July 2026 🕙 Time: 10:00 AM – 8:00 PM 📍 Venue: The Fern Residency, Alkapuri, Vadodara 📞 Register Now: 95375 66799 | 97373 66799 Limited Seats. Registration is Mandatory. #UVRGreenEnergies #ChannelPartner #Dealer #SolarBusiness #SolarDealer

Godhra, Panch Mahals | Jul 24, 2026

લુણાવાડામાં નાસ્તાની લારીમાં આગ લાગી: ગેસ લીકેજની આશંકા, ફાયર વિભાગે સ્થિતિ સંભાળી

#panchmahalsamachar #mahisagar #news #topnew

લુણાવાડામાં નાસ્તાની લારીમાં આગ લાગી: ગેસ લીકેજની આશંકા, ફાયર વિભાગે સ્થિતિ સંભાળી #panchmahalsamachar #mahisagar #news #topnew

Godhra, Panch Mahals | Jul 20, 2026

ડી.પી. જ્વેલર્સ સાથે તમારા કારકિર્દીની નવી શરૂઆત કરો. ✨

અમારા દાહોદના નવા ગ્રાન્ડ શોરૂમ માટે વિવિધ જગ્યાઓ પર ઉત્સાહી, સમર્પિત અને લાયક ઉમેદવારોની ભરતી ચાલી રહી છે.

જો તમે નવી બાબતો શીખવાની ઈચ્છા ધરાવો છો, ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવાનો જુસ્સો ધરાવો છો અને ભારતની સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ્સમાંની એક સાથે વિકાસ કરવા માંગો છો, તો આ તક તમારા માટે છે.

📍 વૉક-ઇન ઇન્ટરવ્યૂ
📅 ૨૧ જુલાઈ, ૨૦૨૬
🕙 સવારે 10:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી
📍અતિથિ હોટલ , જૂના બસસ્ટેન્ડ સામે,ગોધરા 

વિશ્વાસની પરંપરા 1940થી જાળવી રાખનાર ડી.પી. જ્વેલર્સ પરિવારનો એક ગૌરવપૂર્ણ ભાગ બનો.
.
.
#godhra #explore #trendingreels #fyp #instagood

ડી.પી. જ્વેલર્સ સાથે તમારા કારકિર્દીની નવી શરૂઆત કરો. ✨ અમારા દાહોદના નવા ગ્રાન્ડ શોરૂમ માટે વિવિધ જગ્યાઓ પર ઉત્સાહી, સમર્પિત અને લાયક ઉમેદવારોની ભરતી ચાલી રહી છે. જો તમે નવી બાબતો શીખવાની ઈચ્છા ધરાવો છો, ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવાનો જુસ્સો ધરાવો છો અને ભારતની સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ્સમાંની એક સાથે વિકાસ કરવા માંગો છો, તો આ તક તમારા માટે છે. 📍 વૉક-ઇન ઇન્ટરવ્યૂ 📅 ૨૧ જુલાઈ, ૨૦૨૬ 🕙 સવારે 10:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી 📍અતિથિ હોટલ , જૂના બસસ્ટેન્ડ સામે,ગોધરા વિશ્વાસની પરંપરા 1940થી જાળવી રાખનાર ડી.પી. જ્વેલર્સ પરિવારનો એક ગૌરવપૂર્ણ ભાગ બનો. . . #godhra #explore #trendingreels #fyp #instagood

Godhra, Panch Mahals | Jul 20, 2026

ગોધરા: ગોધરા નગરપાલિકા ચૂંટણી પૂર્વે તૈયારીઓ તેજ, કલેક્ટર દ્વારા EVM વ્યવસ્થાની સમીક્ષા કરાઈ - Godhra News