મોડાસા: ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા શહેરના મુખ્ય ચાર રસ્તા ખાતે AAP દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ
અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ કાર્યકરોએ જેલમાં બંધ ડેડીયાપડા ના ધારાસભ્ય ચૈતર વસાવાના નામદાર હાઇકોર્ટે સરતી જામીન મંજુર કરતા સોમવાર સાંજે 7 કલાકે ફટાકડાં ફોડી ઉજવણી કરી હતી.