ગોધરા: ગોધરાની કોર્ટ ધ્વારા ખોટું મરણ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં આગોતરા જામીન નામંજૂર કરાઈ
પંચમહાલ જિલ્લામાં ખોટું મરણ પ્રમાણપત્ર બનાવી તેનો સરકારી ઉપયોગ કરવાના કેસમાં આરોપી ગંગાબેન રાયસિંગ ભગાજીની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. ગોધરા તાલુકાના વણાંકપુર ગામમાં બનાવટી મરણ પ્રમાણપત્ર તૈયાર કરી તેને આર.ટી.એસ. અરજીમાં રજૂ કરાયો હતો. મામલે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ થઈ હતી. બાદમાં આરોપીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જિલ્લા સરકારી વકીલની દલીલોને આધારે કોર્ટએ કેસની ગંભીરતા ધ્યાન