વર્ષ 2026-27 માટે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા શાળાઓ પાસે વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી એકત્ર કરવા માટેની તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપી. અમદાવાદ શિક્ષણાધિકારી દ્વારા RTE હેઠળ પ્રવેશ માટેનું પ્રક્રિયા શરૂ કરવામાં આવી.