🙏 ગણપતિ વિસર્જન દરમિયાન સેવાનો સંકલ્પ! 🪔
વલસાડ શહેરના પિચિંગ ઔરંગા નદી ખાતે ગણપતિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. વિસર્જન દરમિયાન શ્રદ્ધાળુઓની મદદ અને સુવિધા માટે સેવાભાવી લોકો નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. ❤️
આ સેવા કાર્યમાં જોડાયેલા સેવાભાવીઓ સાથે ગોલ્ડ કોઈન ન્યૂઝે ખાસ ઇન્ટરવ્યૂ કર્યો અને તેમની સેવા પાછળની ભાવના તથા અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો.
🎤 આવો, સાંભળીએ તેમની જ વાત…
📍 પિચિંગ ઔરંગા નદી, વલસાડ
🎥 Ground Report | Gold Coin News
Real News. Real Facts. Real Journalism.
#GanpatiVisarjan #Valsad #GanpatiBappaMorya #GroundReport #GoldCoinNews
Valsad, Valsad | Sep 20, 2026