વઢવાણ: મુળી તાંબાના સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રસાદી મહોત્સવ ની તળાવમાં તૈયારીઓ તે અંગે સ્વામી વલ્લભદાસ બાપુ એ આપી પ્રતિક્રિયા
સુરેન્દ્રનગર જવા ચોકમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના 20 વર્ષ પૂર્ણ થતા દ્વિ શતાબ્દી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમૂહ લગ્ન યજ્ઞ પવિત્ર અને સત્તાનો આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ એક તારીખથી સાત તારીખ સુધી યોજાશે જ્યાં ગે સાંજે 5:00 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયા ને આપી આ અંગે મહંત વલ્લભદાસ બાપુ એ આપી પ્રતિક્રિયા