ધનસુરા: ધનસુરા પંથકમાં વરસાદી ઝાપટું આવ્યું,પાક બગડવાની શક્યતાઓ
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું સક્રિય થતા તેની અસર આજ મોડી રાત્રે ધનસુરા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને આ વરસાદી ઝાપટા ને લઈને ખેડૂતોના પાક બગડે તેવી ભીતિ સેવાઈ રહી છે