Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

Bhuj, Kutch | Apr 16, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કચ્છ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ મધ્યે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું અભિવાદન કરાયું હતું.

MORE NEWS