ગોધરા: ચિખોદરા ચોકડી પાસે ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, ફાયર ની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો hto
ગોધરા નજીક ચિખોદરા ચોકડી પાસે ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની આગની ઘટનામાં ગોડાઉનમાં મૂકવામાં આવેલ વોટર કૂલરનો જથ્થો બળીને ખાખ, ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ,ગોધરા નજીક આવેલી ચિખોદરા ચોકડી પાસે એક ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગોડાઉનની અંદર રાખવામાં આવેલો વોટર કૂલરનો મોટો જથ્થો બળીને સંપૂર્ણપણે રાખ થવા પામ્યો છે ચિખોદરા ચોકડી પાસે આવેલા એક કોમર્શિયલ ગોડ