*પડાણાના માર્ગે આરોપીએ ફરિયાદીના ખેતરમાં દસ જેટલી ભેંસો છૂટી ચરાવી રૂ 50,000નું નુકસાન કરતા ફરિયાદ.* આજ રોજ સાંજના 07 વાગ્યાં માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પડાણા માર્ગે ખારા તરીકે ઓળખાતા ખેતરમાં વિનોદભાઈ નાગરભાઈ વિરગામાં ના કપાસના ઉભા પાકમાં તેમની દરેક ભેંસો છૂટી ચરાવી રૂ 50,000 નું નુકસાન કરી, બિભત્સ ગાળો આપતાં ઈસમ નયનભાઈ ઉર્ફે અમિતભાઇ મેવાડા વિરુદ્ધમાં ધંધુકા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી.