સિહોર: વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીકેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ની વિશેષ ઉપસ્થિતિમાં ખોડીયાર મંદિર ખાતે યજ્ઞ અને મહા આરતી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 75 માં જન્મ દિવસ ની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાભ ણીયા જિલ્લા પ્રમુખ મહામંત્રી સહીત ની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર જિલ્લામાં યજ્ઞનું આયોજન કરવામાં આવેલું અને મહા આરતીનું વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ નિમિત્તે યજ્ઞની આહુતિ આપી અને મહા આરતીમાં વડાપ્રધાન શ્રી ની કીર્તિ વધે આયુષ્ય લાંબુ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી સાથે સિહોરના દરેક વોર્ડની અંદર પણ યજ્ઞનું આયોજન થયેલું અને મહા આરતીનું