ગોધરા: પંચમહાલ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, જિલ્લા ભાજપ પ્રમુખે પ્રતિક્રિય આપી
પંચમહાલ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન નિશ્ચિત, માનવામાં આવી રહ્યું છે પાર્ટી તરફથી મળેલ મેન્ડેડ ના આધારે પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા છે,પંચમહાલ જિલ્લાના રાજકારણમાં આવતીકાલે એક મોટો ગરમાવો જોવા મળશે. જિલ્લાની તમામ મહત્વની તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રેરિત ઉમેદવારોની બિનહરીફ વરણી નક્કી થઈ ગઈ છે. પક્ષ તરફથી જાહેર કરાયેલા સત્તાવાર મેંડેડના આધારે તમામ બેઠકો પર સિંગલ ફોર્મ ભરાય