ઘાટલોડિયા: સાઉથ બોપલમાંથી પોલીસે ડુપ્લિકેટ શૂઝ ઝડપી પાડ્યા
બોપલમાં ડુપ્લીકેટ શૂઝ પકડાયા.સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ESSENTIALS (એસેન્સીયલ્સ) નામની દુકાનમાં પોલીસે રેડ કરી.તપાસ દરમિયાન Nike, On Cloud અને Asics જેવી જાણીતી કંપનીઓના લોગોવાળા ડુપ્લીકેટ શૂઝ મળી આવ્યા.પોલીસ રેઇડમાં કુલ 90 જોડી ડુપ્લીકેટ શૂઝ અને મોટી સંખ્યામાં કંપનીના ખાલી બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે.જપ્ત કરાયેલા આ ડુપ્લીકેટ શૂઝની અંદાજિત કિંમત 90,000.પોલીસે એક આરોપીની કરી ધરપકડ.