ધ્રાંગધ્રા: શહેરમાં ઈમામ હુસૈન ની યાદ માં વિવિધ વિસ્તારોમાંથી રાતે મોહરમ નીકળ્યા જિલ્લા પોલીસ વડા દ્વારા મહોરમના દર્શન કરવામાં આવ્યા
ધ્રાંગધ્રા શહેરમા ઈમામ હુસૈન ની યાદમાં રાતે 10 કલાકે તાજીયા-મોહરમ શહેર ના વિવિધ વિસ્તાર કસબા શેરી, તઈવાડો,ખાડિયા ફરી, મોટા પીર ખારીશેરી, ઘાંચીવાડ, કાટોડીયા પીર દુલદુલ ઘોડો, સહીત તાજ્યા ધ્રાંગધ્રા શહેર ના સીતા દરવાજો શાક માર્કેટ શક્તિ ચોક ગ્રીન ચોક વિસ્તારમાં નીકળ્યા હતા જેમાં દુવા સલામ કરવા હીન્દુ મુસ્લિમ કોમી એકતા ની ઝાંખી ના દર્શન થયા હતા..