વઢવાણ: ટાગોર બાગ ખાતે થી સ્વચ્છતા હી સેવા અભિયાન 2025 નો શુભારંભ નાયબ મુખ્ય દંડક અને સાંસદ ઉપસ્થિત રહ્યાં
સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગ ખાતે થી સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષા રોપણ કાર્યક્રમ માં સહભાગી બન્યા હતા.