Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: મનપા દબાણ હટાવ ટીમ દ્વારા ગંગાજળિયા તળાવ સહીતના વિસ્તારમાં ડિમોલેશન કરાયું, લોકોના ટોળાં એકઠા થયા

Bhavnagar City, Bhavnagar | May 16, 2026
ભાવનગર મહાનગરપાલિકા દબાણ ટીમ દ્વારા શહેરના ગંગાજળિયા તળાવ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી દબાણ હટાવ ટીમ દ્વારા તમામ દબાણો દૂર કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. દબાણ હટાવ ટીમલી કામગીરીને લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: મનપા દબાણ હટાવ ટીમ દ્વારા ગંગાજળિયા તળાવ સહીતના વિસ્તારમાં ડિમોલેશન કરાયું, લોકોના ટોળાં એકઠા થયા - Bhavnagar City News