Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

કપરાડા: અંભેટી–ખરેડા બ્રિજનું નિર્માણ ઝડપથી આગળ, વાહનવ્યવહારને મળશે નવી સુવિધા

Kaprada, Valsad | Nov 26, 2025
વલસાડ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગના કપરાડા પેટા વિભાગ દ્વારા અંભેટી–ખરેડા માર્ગ પર નવા બ્રિજનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. હાલ પિયર કેપ અને સ્લેબ વર્કનો તબક્કો શરૂ થયો છે, જેમાં સ્ટીલ રેઇનફોર્સમેન્ટ તથા કોન્ક્રિટિંગનું કામ ધોરણ ગુણવત્તા અનુસાર પૂર્ણ થઈ રહ્યું છે.

MORE NEWS