ભાવનગર શહેર: ઘોઘા રોડ વિસ્તારમાં બની રહેલા આવાસ યોજનાના મકાન અંગે વિરોધ પક્ષના પૂર્વ નેતાએ આક્ષેપ કર્યા #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Jul 2, 2026
ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં આવાસ યોજનાના મકાન બની રહ્યા છે. જે મકાનો 2023 માં ફાળવવામાં આવવાના હતા. જેને બદલે 2026 સુધી મકાન બનીને પૂર્ણ થયા નથી. ત્યારે આ અંગે વિરોધ પક્ષના પૂર્વ નેતા દ્વારા આક્ષેપ કરાયા હતા. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ઝડપથી મકાન ફાળવવામાં આવશે. તેવી ખાતરી આપી હતી.